દિલ્હી હિંસાને લઈને NCP-શિવસેનાએ કરી અમિત શાહના રાજીનામાની માગણી

Supriya Sule demands Amit Shah's resignation over Delhi violence

એનસીપીએ પણ દિલ્લીની ઘટનાને વખોડી હતી. એનસીપીના નેતા સુપ્રીયા સૂળેએ તો આ મામલે ત્યાં સુધી કહી દીધું કે દિલ્લીમાં જે થયું તે ગુપ્તચર તંત્રની નિષ્ફળતા છે અને આ માટે કેન્દ્રીય પ્રધાન અમિત શાહે રાજીનામું આપી દેવું જોઈએ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  મુંબઈમાં કોરોના વાઈરસનો કાળો કેર, દર્દીઓની સંખ્યા 3 હજારને પાર

આ પણ વાંચો :   દિલ્હીની કેજરીવાલ સરકારે કન્હૈયા કુમારને આપ્યો મોટો ઝટકો, વાંચો વિગત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

શિવસેના અને એનસીપીની સાથે હવે કોંગ્રેસ પણ દિલ્લીમાં થયેલી ઘટનાને લઈને કોંગ્રેસ પણ મેદાને આવી છે. મુંબઈના રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસે મૌન વિરોધ આંદોલન કર્યું. કોંગ્રેસે દિલ્લીમાં થયેલી હિંસા મુદ્દે કેન્દ્ર સરકારને જવાબદાર ગણાવી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનું રાજીનામું માગ્યું. આ મૌન વિરોધ આંદોલનમાં એકનાથ ગાયકવાડ સહિતના નેતાઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

READ  સુરત: ભાજપના વોટ્સઅપ ગ્રુપમાં ફરી મુકાયા અશ્લીલ વીડિયો! ગ્રુપમાં સાંસદ, ધારાસભ્ય અને કાર્યકરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments