વિરામ બાદ સુરત શહેરના કેટલાક વિસ્તારમાં ધીમીધારે વરસાદ શરૂ, જુઓ VIDEO

સુરતમાં શહેરમાં કેટલાક વિસ્તારમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. થોડા દિવસના વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાની એન્ટ્રી થઇ છે. અઠવા ગેટ, રીંગરોડ, ઉધના, અડાજણ સહિના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે.

આ પણ વાંચો: રાજભા ગઢવીના ડાયરમાં બે થી વધુ યુવાનોએ મંચ પરથી કર્યું ફાયરિંગ, સોશિયલ મીડિયામાં VIDEO થયો વાયરલ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  ગુજરાતવાસીઓ આજથી રહો સાવધાન! ભારે પડશે નિયમ ભંગ, જુઓ VIDEO

FB Comments