સુરત: ટેક્સટાઈલ માર્કેટમાં વેપારીઓની અનોખી ધુળેટી! હાથમાં સેનેટાઈઝર અને મોઢા પર માસ્ક

Surat Amid coronavirus outbreak traders of textile market celebrate Holi in unique way

કોરોના વાઇરસના કહેર વચ્ચે સુરતમાં ધામધૂમ પૂર્વક હોળી ધૂળેટીના તહેવારની ઉજવણી કરવામાં આવી. ટેક્સટાઇલ માર્કેટમાં વેપારીઓએ કોરોના વાઇરસ સામે જાગૃતતા આવે અને તહેવારની મજા માણી શકાય તેવા હેતુસર નાચગાન સાથે હોળીની ઉજવણી કરી. સેનેટાઇઝર અને માસ્કનો ઉપયોગ કરીને વેપારીઓએ લોકોને સાવચેતી રાખવાનો સંદેશો પણ આપ્યો. એક હાથમાં ફુલ તો બીજા હાથમાં સેનેટાઇઝર, ચહેરા પર રંગોની રોનક, તો મ્હો પર માસ્ક સાથે કરવામાં આવેલી આ ઉજવણી લોકોના આકર્ષણનું કેન્દ્ર બની.

READ  રોકાણકારો પર કેવી રીતે થશે એગ્ઝિટ પોલના પરિણામોની અસર ?

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયામાં હોળીની ઉજવણી! સિડનીમાં રહેતા ગુજરાતીઓએ રંગમાં રંગાયા

FB Comments