સુરત: પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ, પોલીસે હવામાં કર્યુ ફાયરિંગ

Surat: Amid lockdown, miscreants attack police at Vadod village near Pandesara surat police ane loko vache gharshan police e hava ma karyu firing

સુરતના પાંડેસરાના વડોદ ગામમાં પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થયું. મોટી સંખ્યામાં એકઠા થઈને ગામ તરફ જતા લોકોને પોલીસે અટકાવ્યા તો સ્થાનિકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. આ કેસમાં 200થી વધુ લોકોના ટોળા સામે રાયોટિંગનો ગુનો નોંધાયો છે અને પોલીસે કોમ્બિંગ કરીને 80થી વધારે લોકોની અટકાયત કરી લીધી છે.

 

READ  સુરતના 50 હજાર વિદ્યાર્થીઓને શાળામાં મળશે વોટર બ્રેક, જાણો નવા અભિયાન વિશે

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: કનિકા કપૂરનો ચોથો કોરોના રિપોર્ટ આવ્યો સામે, જોઈને પરિવારના લોકો પરેશાન

FB Comments