VIDEO: સુરત કોર્પોરેશનની કડક કાર્યવાહી, ફાયર સેફ્ટીનો અભાવ સામે આવતા પાલનપોર ગામમાં 30 જેટલી દુકાનો સીલ કરી

સરથાણા અગ્નિકાંડની ઘટના બાદ હવે સુરત કોર્પોરેશનની ટીમે કડક કાર્યવાહી શરૂ કરી છે. સુરતના પાલનપોર વિસ્તારમાં કોર્પોરેશનની ટીમે તપાસ હાથ ધરી હતી જેમાં ફાયર સેફ્ટીનો અભાવ સામે આવતા 30 જેટલી દુકાનોને સીલ કરવામાં આવી છે. પાલનપોર વિસ્તારમાં આવેલા મોર્ડન શોપિંગ સેન્ટરમાં કોર્પોરેશનની ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં મોટાભાગની દુકાનોમાં ફાયર સેફ્ટીનો અભાવ સામે આવતા કોર્પોરેશનની ટીમે 30 જેટલી દુકાનોને સીલ કરી છે.

આ પણ વાંચો: અમદાવાદ: ચાલુ ટ્રેનમાં ચડતી મહિલાનો પગ લપસ્યો અને મહિલા ફસાઈ પ્લેટફોર્મ અને ચાલુ ટ્રેન વચ્ચે, સમગ્ર ઘટના થઈ CCTVમાં કેદ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શું તમને TV9 Gujaratiના Youtube વીડિયોના નોટિફિકેશન મળે છે કે નહીં?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments

TV9 Webdesk11

Read Previous

વિશ્વ કપની ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડ કે ન્યૂઝીલેન્ડ બંનેમાંથી કોઈ પણ ટીમ જીતે, બદલાશે 23 વર્ષ જુનો આ ઈતિહાસ

Read Next

18 વર્ષમાં પ્રથમ વખત, રાત્રે 12 વાગ્યા સુધી કેમ લોકસભામાં ચાલી ચર્ચાઓ?

WhatsApp પર સમાચાર