બિટકોઇન કેસમાં સાક્ષી બનવા નિશા ગોંડલીયા પહોંચી પોલીસ ભવન, જુઓ VIDEO

રાજ્યના સૌથી મોટા બિટકોઈન કેસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આ ખુલાસા આરોપી શૈલેષ ભટ્ટની સાળીએ કર્યા છે. શૈલેષ ભટ્ટની સાળી નિશા ગોંડલિયાનો દાવો છે કે તેને જે મોબાઈલ આપ્યો હતો અને તેના અંદર બિટકોઈન હોવાની તેને જાણ નહોતી. રાજકીય નેતાઓના નામે તેમને ધમકી મળતી હોવાનો આક્ષેપ કર્યો છે. ગુનાહીત ઇતિહાસ ધરાવતા લોકોના નામે ધમકી મળી રહી છે. આથી નિશા ગોંડલીયા પોલીસ ભવન પહોંચી હતી. તે બિટકોઇન કેસમાં સાક્ષી બનવા પોલીસ ભવન પહોંચી છે. પુરાવા સાથે સીઆઇડી ક્રાઇમમાં પણ અરજી કરશે.

READ  મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી: કેન્દ્રીયપ્રધાન સ્મૃતિ ઈરાનીએ કર્યુ મતદાન, 93 વર્ષની વૃદ્ધ વ્યક્તિ સાથે વાતચીત કરી આપ્યો સંદેશ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: લોકો માટે રાહતના સમાચાર! અમુલ દૂધના ભાવમાં નહીં થાય વધારો, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  સ્વચ્છ રેલવે સ્ટેશન સર્વેક્ષણ, સબર્બન ગ્રુપમાં સુરત શહેર પ્રથમ સ્થાને, જુઓ VIDEO

 

[yop_poll id=”1″]

FB Comments