VIDEO: સુરતના જાણીતા બિલ્ડર મહેશ સવાણી સહિત 5 શખ્સો સામે અપહરણની ફરિયાદ નોંધાઈ

surat-bizman-mahesh-savani-booked-for-abduction-surat-na-janita-builder-mahesh-savani-sahit-5-shakhso-same-apharan-ni-fariyad-nodhayi

સુરતના જાણીતા બિલ્ડર મહેશ સવાણી સહિત 5 શખ્સો સામે અપહરણની ફરિયાદ નોંધવામાં આવી છે. મહેશ સવાણી સામે ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. બિલ્ડરે ઉછીના લીધેલા રૂપિયા કઢાવવા મહેશ સવાણીની ઓફિસે લઈ જઈ રૂપિયા 19 કરોડ અને બંગલો પડાવવાની ધમકી આપી. આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

READ  અમદાવાદઃ દૂધેશ્વરમાં સફાઈ કામદારને કોરોના, કર્મચારી અને પરિવારના સભ્યોને સારવાર માટે લઈ જવાયા

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments