VIDEO: સીટીબસ અને BRTS બસના અકસ્માતો બાદ તંત્ર મોડે મોડે જાગ્યું, બસની ગતિમર્યાદા નક્કી કરવામાં આવી

BRTS Bus Accident Panjrapol Charrasta Ahmedabad

 

સુરતમાં સીટીબસ અને BRTS બસના અકસ્માત બાદ મોડે મોડે તંત્ર જાગ્યું છે. બસની ગતિને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સીટીબસ અને BRTS બસની ગતિ પ્રતિ કલાકે 40 કિ.મી.થી વધુ નહીં રાખવા તાકીદ કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Vadodara youth stranded in Malaysia, govt help sought - Tv9 Gujarati


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

બસ ચલાવતી પાંચ એજન્સીઓને કમિશનરે ગતિ મર્યાદાને લઈ આ સૂચના આપી છે. સીટીબસ-BRTS બસથી વધતાં અકસ્માત રોકવા બસની ગતિ મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ નિર્ણયથી શહેરના રસ્તાઓ પર બેફામ દોડતી બસની ગતિ હવે ધીમી જોવા મળશે.

READ  જાણો એ QUAD સમૂહ વિશે જેના લીધે ચાલાક ચીનના પેટમાં પણ રેડાયું છે તેલ!

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments