સુરતમાં મીની BRTS બસમાં અચાનક લાગી આગ! જુઓ VIDEO

Surat City bus catches fire near Sarthana no casualty

સુરતમાં એક મોટી જાનહાની થતા ટળી છે. બીઆરટીએસ બસના ડ્રાઈવરની સમય સૂચકતાથી મુસાફરોના જીવ બચી ગયા છે. સુરતમાં આજે મીની BRTS બસમાં અચાનક આગ લાગી હતી, જેને પગલે દોડધામ મચી ગઈ હતી. સુરતના સરતહાન વિસ્તારમાં આજે પાલથી કામરેજ જતી એક BRTS મીની બસમાં અચાનક ધુમાડા નીકળતા ડાઇવરે બસને રોડની સાઈડ કરીને બસમાં સવાર તમામ મુસાફરોને બસની નીચી ઉતારી પાડ્યા હતા. જોકે મુસાફર ઉતરતાની સાથે બસ ભડભડ સળગવા લાગી હતી, અને બસમાં ભીસણ આગ લાગી જતા બસ બળીને ખાખ થઈ ગઈ હતી.

READ  ડ્રાઈવિંગ લાયસન્સને લઈને આવી રહ્યો છે આ મોટો નિયમ, તમે પણ જાણી લો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: માર્ચમાં સતત 8 દિવસ બંધ રહેશે બેન્ક! ઝડપથી પતાવી લો તમારા કામ

FB Comments