સુરતમાં ટોળા વચ્ચે મારામારીના દૃશ્યો થયા CCTVમાં કેદ, જુઓ આ VIDEO

સુરતમાં આવેલા સલાબતપુરામાં ટોળા વચ્ચે મારામારી થઈ હતી. મારામારની આ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે જેમાં જોઈ શકાય છે કે, 2 જૂથના લોકો સામસામે આવી જાય છે અને બાદમાં છૂટ્ટાહાથની મારામારી થાય છે. આ ઘટના સલાબતપુરાની તાડવાળી શેરીમાં બની હતી.

 

ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં સનસની મચી ગઈ હતી. લોકોમાં થોડા સમય માટે ભયનો માહોલ છવાઈ ગયો હતો. જોકે ઘટનાના થોડા જ સમયમાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને માહોલ શાંત કર્યો હતો.

READ  VIDEO: નવસારીની પૂર્ણા નદી ભયજનક સપાટી વટાવી 3 ફૂટ ઉપર વહી રહી છે

 

આ પણ વાંચો: જાણો કેદારનાથની એ ગુફા વિશે જ્યાં ગયા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી

FB Comments