VIDEO: સુરતમાં કીમ રેલ્વે સ્ટેશન પાસે એક પોલીસ કોન્સ્ટેબલ બે મહિલાઓ માટે દેવદૂત બન્યા

સુરતમાં કીમ રેલ્વે સ્ટેશન પાસે એક પોલીસ કોન્સ્ટેબલ બે મહિલાઓ માટે દેવદૂત બન્યો છે. બે મહિલાઓ બેધ્યાન થઇને રેલવે ટ્રેક ક્રોસ કરી રહી હતી ત્યારે કોન્સ્ટેબલે સતર્કતા વાપરીને બંન્ને મહિલાનો જીવ બચાવ્યો છે.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેને EDનું સમન્સ, આ તારીખે કરાશે પૂછપરછ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  આકાશ અંબાણીના લગ્નમાં આ મહેમાન આવી પહોંચ્યા સાદા કપડામાં, નક્કી કરેલાં ડ્રેસ કોડને ફોલો કરવાનું ટાળ્યું

 

આ ઘટના સાત ઑગષ્ટના રોજ બની હતી જે બાદ બે મહિલાને બચાવવા બદલ કોન્સ્ટેબલનું વડોદરા ડિવિઝનના ડી.આર.એમ દ્વારા સન્માન કરવામાં આવ્યું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

FB Comments