સુરત: ફૂડ હોમ ડિલિવરી અને અન્ય ગ્રોસરી ડિલિવરીનો વિરોધ, કોરોનાનું સંક્રમણ વધવાનો શહેરીજનોમાં ડર

Surat: coronavirus;Residents fear local transmission by delivering food at home by certain companies

સુરતમાં ફૂડ હોમ ડિલિવરી અને અન્ય ગ્રોસરી ડિલિવરીનો લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યોં છે. હોમ ડિલિવરીથી કોરોનાનું સંક્રમણ વધવાનો શહેરીજનોમાં ડર છે. હોમ ડિલિવરી કરતી કેટલીક કંપનીઓને છૂટ આપવામાં આવી છે. આ સેવા પર પુનઃ વિચારણા કરવા પર શહેરીજનો માગ કરી રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ 

 

FB Comments