સુરતમાં મળ્યો મહિલાનો મૃતદેહ, ઘરકંકાસમાં પતિએ પત્નીની હત્યા કર્યો હોવાની આશંકા, જુઓ VIDEO

Surat: Dead body of woman found near Gauravpath, family feud suspected

સુરતના અડાજણમાં આવેલા ગૌરવપથ પાસેથી મહિલાનો મૃતદેહ મળ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું કે આ મહિલાની હત્યા કરવામાં આવી છે. પોલીસને આશંકા છે કે આ હત્યા મૃતક મહિલાના પતિએ જ કરી છે. જેથી પોલીસ શંકાના આધારે મૃતક મહિલાના પતિની પૂછપરછ કરી રહી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક મહિલાનું નામ માયા છે, જે મૂળ ઉત્તર પ્રદેશની વતની હતી.

READ  Cruel act of Khap Panchayat: Woman thrashed over suspicious illicit relation-Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: અમરેલીની સાવરકુંડલા APMCમાં ચણાના મહત્તમ ભાવ રહ્યા રૂ.5450, જાણો જુદા-જુદા પાકોના ભાવ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  વલસાડમાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં ભરાયા કમર ડુબ પાણી, જુઓ VIDEO

 

FB Comments