સુરત: હીરા ઉદ્યોગનો મોટો નિર્ણય, જુન મહિનામાં નહીં કરવામાં આવે રફ હીરાની ખરીદી

Surat diamond association wont purchase rough diamonds in month of June surat hira udhyogno moto nirnay june mahinama nahi karvama aave raf hirani kharidi

સુરતના હીરા ઉદ્યોગને લઈને એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. સુરત ડાયમંડ એસોસિયેશન, ડાયમંડ બુર્સ અને જીજેઈપીસીએ નિર્ણય કર્યો છે કે જુન મહિનો રફ હીરાની ખરીદી નહીં કરવામાં આવે. રફ ડાયંમડ અને પોલિશ્ડ ડાયમંડના ભાવમાં તાલમેલ જળવાઈ રહે અને હીરા ઉદ્યોગકારોને નુકસાનની બચાવવા માટે આ નિર્ણય કરાયો છે. મહત્વનું છે કે કોરોના વાઈરસના કારણે બે મહિનાથી હીરા ઉદ્યોગ બંધ હતો.

READ  VIDEO: કોરોના વાયરસને કારણે ટુરિઝમ સેક્ટરને ભારે નુકસાન, ટુરિસ્ટોએ ફોરેન ટુર કેન્સલ કરાવી

આ પણ વાંચો: રાજ્યના ખેડૂતોને આગામી 7મી જૂનથી નવી સિઝનની ખેતી માટે નર્મદાનું મળશે પાણી

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments