સુરત: ફરી શરૂ થયા ઉદ્યોગો, નોન કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં તમામ કારખાના ખોલવા નિર્ણય

Surat: Diamond industry in non containment zones resumes operations from today Surat Fari sharu thaya udhayogo non containment vistar ma tamam karkhana kholva nirnay
ફાઈલ ફોટો

સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. નોન કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં તમામ કારખાના ખોલવાનો નિર્ણય એસોસિએશન દ્વારા લેવામાં આવ્યો છે. જેના માટે સરકારની સંપૂર્ણ ગાઈડલાઈનનું પાલન કરવું પડશે. રોજના 6 કલાક કારખાના ચાલુ રાખી શકાશે. ફેક્ટરી અને ઓફિસ ખોલવા માટે નિર્ણય લીધો છે. કારોબારી મિટિંગમાં આ નિર્ણય લેવાયો છે.

READ  Ahmedabad Rs.98 lakh cash van loot case : CCTV footage comes out - Tv9 Gujarati

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments