સુરત: ડુમ્મસ વિસ્તારમાંથી પકડાયેલી દારૂની મહેફિલનો મુદ્દો, પોલીસે દારૂ વેચનારની કરી ધરપકડ

Surat: Dummas vistra mathi pakdayeli daru ni mehfil no mudo Police e daru vehnar ni kari dharpakad

સુરતના ડુમ્મસ વિસ્તારમાં આવેલા આશીર્વાદ ફાર્મ હાઉસમાંથી દારૂની મહેફિલ ઝડપાઈ હતી અને 50થી વધુ નબીરાઓ નશાની હાલતમાં મળી આવ્યાં હતા. જેમાં આજે પોલીસે દારૂ વેચનાર શખ્સની ધરપકડ કરી લીધી છે. પોલીસે ડુમ્મસ વિસ્તારમાંથી બિપિન પટેલ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. આ શખ્સ પાસે 4 યુનિટની પરમિશન છે અને પરમિશન પર જ દારૂ લાવીને વેચ્યો હતો. ત્યારે પરમીટનો દારૂ વેચ્યો હોવાથી પોલીસે તેની ધરપકડ કરી છે.

READ  મુથૈયા મુરલીધરનનો રેકોર્ડ તોડશે રવિચંદ્રન અશ્વિન?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: VIDEO: પ્રાથમિક શાળાના શિક્ષકના ઘરમાંથી રૂપિયા 2 લાખનો દારૂ ઝડપાયો, પોલીસે કરી ધરપકડ

FB Comments