અકસ્માત બાદ ભાગ્યા વિદ્યાર્થીઓ, CCTV ફૂટેજ આવ્યા સામે, વિદ્યાર્થીઓએ સર્જયો હતો અકસ્માત

Surat Elderly man died in accident in Adajan area

સુરતમાં અડાજણ આરોગ્યમ હોસ્પિટલ પાસે મોપેડ સવાર વિદ્યાર્થીઓએ વૃદ્ધને અડફેટે લીધા હતા. આ અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યાં છે, જેમાં અકસ્માત સર્જી 2 વિદ્યાર્થી ભાગતા દેખાય છે. વૃદ્ધ પડી જતા બન્ને વિદ્યાર્થીઓ નાસી છૂટ્યા હતા. અકસ્માતની ઘટના 18 તારીખે વૃદ્ધ મંદિરે જતા હતા તે દરમિયાન બની હતી અને બાદમાં સારવાર દરમિયાન વૃદ્ધનું મોત થયું હતું. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે અજાણ્યા ચાલકો સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.

READ  સુરતમાં તસ્કરો બન્યા બેફામ, અલગ અલગ 6 ઘરનાં તાળા તોડી ચોરી કરવાની ઘટના થઈ CCTVમાં કેદ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: કોરોના વાઈરસને લઈ નાયબ મુખ્યપ્રધાનનું નિવેદન! ચીનમાં ફસાયેલા ગુજરાતીઓને પરત લાવવા 2 ચાર્ટર્ડ પ્લેનની કરાઈ વ્યવસ્થા

FB Comments