રાજ્યના 52 લાખ ખેડૂતો પર આફત, વળતર માટે ઓનલાઈન ફોર્મ ભરવામાં હાડમારી

Gujarat: Farmers in Bhavnagar demand loan waiver from government| TV9News
તસવીર પ્રતીકાત્મક છે.

ખેડૂતોને પડ્યા પર પાટુ એવી સ્થિતિ સર્જાયી છે. ખેડૂતોને પાક નુકસાન માટે ઓનલાઈન અરજી કરવાની રહે છે. આ ઓનલાઈન અરજીમાં તકલીફ આવી રહી છે અને સુરતમાં માત્ર 5 હજાર ખેડૂતોએ જ અરજી કરી છે. આમ 95 ટકા ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી નથી. જેને લઈને ફરીથી ખેડૂતો મૂંજાયા છે.  વિવિધ સમસ્યાઓના લીધે 95 ટકા ખેડૂતો પાકને નુકસાની હોવા છતાં અરજી કરી શક્યા નથી.  સાંભળો શું કહી રહ્યાં છે સુરત જિલ્લાના ખેડૂતો…

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  વડોદરા: નવલખી મેદાનમાં થયેલા ચકચારી સામૂહિક દુષ્કર્મ કેસમાં આજે ચાર્જશીટ દાખલ કરાશે

આ પણ વાંચો :   સુરેન્દ્રનગરના લીંબડી રોડ પર પોલીસ અને લૂંટારૂઓ વચ્ચે અથડામણના ફિલ્મી દુશ્યો સર્જાયા

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

 

FB Comments