સુરતના ખેડૂતોએ પાક રાહત માટે ઓનલાઈન અરજીની મુદત વધારવા માટે લખ્યો પત્ર

Surat farmers write to CM Rupani, urging to extend deadline for crop insurance application | Tv9

સુરતના ખેડૂતોએ રાજ્યના મુખ્યપ્રધાનને પત્ર લખ્યો છે અને પાક રાહત માટે ઓનલાઇન અરજીની સમયમર્યાદા વધારવાની માગ કરી છે. મહત્વપૂર્ણ છે કે રાજ્ય સરકારે કમોસમી વરસાદ બાદ ખેડૂતો માટે રાહત પેકેજની જાહેરાત કરી હતી. જેના માટે ખેડૂતોએ ફરજીયાત ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાનું હતું. જોકે તેની સમયમર્યાદા પૂર્ણ થવાને આરે છે ત્યારે હજૂ અનેક ખેડૂતો ઓનલાઇન અરજીથી વંચિત છે.  સુરતના ખેડૂતોએ વધુ 20 દિવસ મર્યાદા વધારવાની માગ કરતો પત્ર મુખ્યપ્રધાનને લખ્યો છે. જોવાનું રહેશે કે સરકાર ખેડૂતોની રજૂઆત સાંભળે છે કે કેમ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  લોકડાઉનની સ્થિતિમાં જેલના કેદીઓ આ માગણી સાથે ભૂખ હડતાળ પર ઉતર્યા, જુઓ VIDEO

આ પણ વાંચો :   રોહિત શર્માએ રચી દીધો વિક્રમ, કેપ્ટન કોહલીને પણ રાખી દીધા પાછળ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments