સુરતઃ પાંડેસરાની બસંત ડાઇંગ મિલમાં આગ! મિલમાં આગ લાગવાનું કારણ અકબંધ, જુઓ VIDEO

Surat Fire broke out in dyeing mill at Pandesara

સુરત શહેરમાં આગ લાગવાનો સિલસિલો યથાવત છે, ત્યારે વધુ એક આગની ઘટના શહેરના પાંડેસરા વિસ્તારમાં બની છે. બસંત ડાઇંગ મિલમાં અચાનક આગ લાગી હતી. મિલમાં આગ લાગતાં દોડધામ મચી ગઈ હતી. જો કે ફાયર બ્રિગેડની ટીમ સમયસર આવી જતાં આગ પર કાબૂ મેળવાયો છે. આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે.

READ  કોરોનાની વિનામૂલ્યે સારવાર સરકારી યોજના હેઠળ થશે, આ રીતે જાણો કે તમે લાભ લઈ શકશો કે નહીં?

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: બજેટમાં ખેડૂતોને ઉગારવા થવા જોઈએ પ્રયાસ, ખેતપેદાશોના યોગ્ય ભાવ મળે તેવી ખેડૂતોને આશા

FB Comments