સુરત અગ્નિકાંડ: સુરત ક્રાઈમ બ્રાંચે ટ્યુશન કલાસિસના સંચાલક અને બિલ્ડરની કરી ધરપકડ

 

સુરત ક્રાઈમબ્રાંચે તક્ષશીલા કોમ્પ્લેક્ષમાં ટયુશન કલાસીસના સંચાલક ભાર્ગવ બૂટાણી અને કોમ્પલેક્ષના બિલ્ડર હરસુખ વેકરિયાની ધરપકડ કરવામાં આવી છે. આ બંને લોકોની વિરૂધ્ધ પોલીસ ફરિયાદ જે તે સમયે જ નોંધવામાં આવી હતી. ત્યારે હવે બંને લોકો પોલીસની પકડમાં આવી ગયા છે.

 

ઉલ્લેખનીય છે કે આ બિલ્ડીંગના ટોપ ફ્લોરનું બાંધકામ ગેરકાયદેસર રીતે કરવામાં આવ્યું છે. તે કોના દ્વારા કરવામાં આવ્યું અને કોની પરમિશનથી કરવામાં આવ્યું તે એક મોટો સવાલ છે. આ આગકાંડમાં કુલ 23 લોકોના મોત થયા છે.

READ  સ્કૂલવાનમાં ઘેટાંબકરાની જેમ ઠાંસી ઠાંસીને ભરવામાં આવેલા બાળકોનો જુઓ VIRAL VIDEO

આ પણ વાંચો: સુરત અગ્નિ કાંડમાં સારવાર દરમિયાન વધુ એકનું મોત, મૃત્યુઆંક વધીને 23 થયો

FB Comments