સુરત અગ્નિ કાંડમાં સારવાર દરમિયાન વધુ એકનું મોત, મૃત્યુઆંક વધીને 23 થયો

 

સુરતમાં ભયાનક આગકાંડમાં સારવાર દરિમયાન વધુ એકનું મોત થયું છે તેની સાથે જ મુત્યુઆંક વધીને 23 થયો છે. જો કે આગની ઘટના સમયે ઘણા લોકો વિદ્યાર્થીઓને બચાવવાને બદલે વીડિયો ઉતારવામાં વ્યસ્ત હતા.

 

જો કે આ ઘટનામાં કેતન નામના એક વ્યક્તિએ આગની ઘટનામાં ફસાયેલા લોકોની મદદ કરી હતી અને ફાયર ટીમની રાહ જોયા વગર બચાવકાર્યમાં જોતરાયા હતા.

READ  વડોદરામાં કોરોનાના વધુ 26 કેસ પોઝિટીવ, કુલ 350 કેસ નોંધાયા

આ પણ વાંચો: સુરતની ઘટના બાદ અમદાવાદનું તંત્ર પણ એકશનમાં, જુઓ વીડિયો

FB Comments