અગ્નિકાંડ: રોષે ભરાયેલાં સ્થાનિકો અને પોલીસ વચ્ચે થયું ઘર્ષણ, કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ પણ પહોંચ્યા સુરત

સુરતના અગ્નિકાંડને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને લોકો ન્યાયની માગણી સાથે ધરણાં પર બેસી ગયા છે. અગ્નિકાંડ બાદ પોલીસ વિભાગ અને અધિકારીઓ વચ્ચે ઘર્ષણ થયું છે. ધરણાં પર બેઠેલાં લોકોને પોલીસે સમજાવીને ખસેડાવાને લઈને પોલીસ અને સ્થાનિકો સામે સામે આવી ગયા છે. આ ઘટનાને લઈને લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે.

READ  VIDEO : આવતીકાલે હાર્દિક પટેલનાં લગ્ન, ચાલી રહી છે તડામાર તૈયારીઓ

આ પણ વાંચો:  આંખ ફરકવાને અશુભ સંકેત કે અપશુકન માનવામાં આવે છે પણ આ છે સાચું વૈજ્ઞાનિક કારણ?

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ પણ ત્યાં આવી પહોંચ્યા છે અને સુરતના મેયરના રાજીનામાની માગણી કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલે સરકારને અલ્ટિમેટમ આપ્યું છે જો 12 કલાકમાં સરકાર કોઈ કાર્યવાહી નહીં કરે અને મેયર રાજીનામું નહીં આપે તો તે ધરણાં પર બેસી જશે. આ ઘટનાને મેયર એક રાજનીતિક રુપ આપવામાં આવી રહ્યું તેવું જણાવ્યું છે. જ્યારે કોંગી નેતા હાર્દિક પટેલ કહી રહ્યાં છે બાળકોએ જીવ ગુમાવ્યા છે અને 12 કલાકમાં જ મેયરે પોતાની જવાબદારી સ્વીકારી રાજીનામું આપી દેવું જોઈએ.

READ  આખરે કોણ છે કિંજલ જેની સાથે હાર્દિક પટેલ કરશે લગ્ન, કિંજલ વિશે મળશે આ ખબરમાં પૂરી જાણકારી

 

 

FB Comments