સુરત: બ્રિજ પરથી યુવતીએ ઝંપલાવ્યું! યુવતીને જંપ મારતા જોઈ રિક્ષા ચાલકે બચાવી

Surat Girl attempts suicide by jumping off bridge saved

સુરતમાં એક યુવતીએ બ્રિજ ઉપરથી પડતું મુકીને જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો. જોકે શહેરમાં રિક્ષા ચલાવતા એક જાબાંઝ રિક્ષા ચાલકે યુવતીને બચાવી લીધી છે. મોટા વરાછા સવજી કોરાટ બ્રિજના આ દ્રશ્યો છે, એક યુવતીને જંપ લગાવતા જોઈ, અજિત પાલ નામના રિક્ષા ચાલકે પણ બ્રિજ ઉપરથી જંપ લગાવ્યો હતો અને યુવતીને બચાવી લીધી હતી. બાદમાં ફાયર વિભાગની ટીમ સહિત, સ્થાનિકોએ યુવતીને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી.

READ  ગાંધીનગર: લાંબડીયા ગામેથી 17 લાખનો સરકારી અનાજનો જથ્થો ઝડપાયો, મામલતદારે ગોડાઉન સીઝ કરવા આપ્યા આદેશ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: રાજકોટઃ ઉપલેટાની સ્કૂલમાં દલિત વિદ્યાર્થિનીઓ સાથે ભેદભાવ! જુઓ VIRAL VIDEO

FB Comments