સુરતમાં વકરેલા રોગચાળાને લઈ SMCનો નિર્ણય, આરોગ્ય વિભાગના તમામ અધિકારી-કર્મચારીઓની રજા રદ, જુઓ VIDEO

Surat Municipal Corporation

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

વકરેલા રોગચાળા વચ્ચે સુરત મનપાના આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની રજા રદ કરી દેવામાં આવી છે, SMCના મ્યુ.કમિશનરે આ નિર્ણય કર્યો છે. શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે. ત્યારે તહેવાર સમયે આરોગ્યલક્ષી સેવાઓ મેળવવામાં કોઈ તકલીફ ન પડે તેવા હેતુસર આ નિર્ણય લેવામાં આવ્યો છે.

READ  સૌરાષ્ટ્રની અમરેલી APMCમાં બાજરાના ભાવ રહ્યા સૌથી વધારે, જાણો જુદા-જુદા પાકોના ભાવ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

શહેરમાં ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગના વધતા જતા કેસ મુદ્દે મ્યુનિસિપલ કમિશનરે આજે રજાના દિવસે બેઠક બોલાવી હતી. અધિકારીઓની આ બેઠકમાં મ્યુ.કમિશનરે રોગચાળાના આંકડા છુપાવતી હોસ્પિટલ સામે કાર્યવાહી કરવાનો પણ આદેશ કર્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  ગોટાળાબાજોની દુનિયામાં સુરતની એક વ્યક્તિ નીકળી સૌથી ઈમાનદાર માણસ, ભાડાના ઘરમાં રહેતા એક ગુજરાતીને મળ્યા લાખો રૂપિયાના હીરા

 

FB Comments