સુરત શહેરના વિવિધ વિસ્તારમાં વહેલી સવારથી વરસાદ શરૂ, જુઓ વરસાદનો આ VIDEO

Surat :Kamrej, Palsana receiving rain showers

રાજ્યાના દરેક શહેરમાં ક્યાંક ધીમીઘારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. એવામાં સુરત શહેરના કામરેજ અને પલસાણા વિસ્તારમાં આજ સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. સુરતના વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં સવારથી વરસાદ જોવા મળી રહ્યોં છે. છેલ્લા 4 દિવસથી સમય સમયે વરસી રહેલા વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments

TV9 Webdesk11

Read Previous

દેશમાં આતંકવાદને ખત્મ કરવા માટે ગૃહ મંત્રી અમિત શાહનો શું છે નવો પ્લાન?

Read Next

20 વર્ષ પહેલા માન્ચેસ્ટરમાં ભારત અને પાકિસ્તાનની ટીમ ટકરાઈ હતી સામ-સામે, આ ખેલાડી રહ્યો હતો જીતનો હિરો

WhatsApp પર સમાચાર