સુરતના ડુમ્મસની દારૂ પાર્ટીમાં ઝડપાયેલા 39 આરોપીને કોર્ટમાં કર્યા રજૂ

Surat liquor party case; Police produces 37 accused before court

દારૂબંધી છતાં જો ફાર્મહાઉસમાં છાકટાં બનવાની પાર્ટીઓ ગોઠવાતી હોય, તો સમાજમાં દાખલો બેસડવો જ પડે. અને એટલે જ ડુમ્મસની દારૂ પાર્ટીમાં ઝડપાયેલા 39 આરોપીઓને કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ માગ્યા હતા. ત્યારે કોર્ટે યોગ્ય તપાસ થાય તે માટે આવતીકાલે 12 વાગ્યા સુધી રિમાન્ડ મંજૂર કર્યા છે. આ રિમાન્ડ દરમિયાન મોબાઈલમાં થયેલી વાતચીત, મેસેજ અને કોર્ડવર્ડના રહસ્યોનો ઉકેલ આવી શકે છે.

READ  INX મીડિયા કેસમાં પી.ચિદમ્બરમની ધરપકડ કરવા CBI તેમના ઘરે પહોંચી પરંતુ હાજર નથી પૂર્વ નાણાપ્રધાન

આ પણ વાંચોઃ રાજ્યસભા ચૂંટણી પહેલા શંકરસિંહ વાઘેલા અને ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવા વચ્ચે મુલાકાત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments