VIDEO: સુરતના ભાગળ વિસ્તારમાં ઘાંચી શેરી પાસે એક બિલ્ડિંગમાં તિરાડ, તંત્રમાં દોડધામ

સુરતના ભાગળ વિસ્તારમાં ઘાંચી શેરી પાસે એક બિલ્ડિંગમાં તિરાડ પડી. આ જર્જરિત ઈમારતમાં તિરાડ પડ્યાની જાણ થતા જ તંત્રમાં દોડધામ મચી ગઈ. ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી. અને સુરક્ષાના કારણોસર રાજમાર્ગ બંધ કરાવી દીધો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચોઃ UPAના ચેરપર્સન સોનિયા ગાંધીના હાથમાં કોંગ્રેસની કમાન, શું ફરી 1999 જેવો કમાલ કરી પામશે સત્તા?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  સુરત: મનપાને કારણે ઘર હોવા છતા ઓટલા પર રહેવા મજબુર બન્યો પરિવાર

આ ભયજનક બિલ્ડિંગનો વીજ પુરવઠો બંધ કરી દેવાયો. તિરાડ બાદ બિલ્ડિંગ એક તરફ નમતા તંત્રએ આસપાસની બિલ્ડિંગની દુકાનો પણ બંધ કરાવી દીધી. મનપા અધિકારીઓએ જર્જરિત બિલ્ડિંગનો બીજો અને ત્રીજા માળ ઉતારી દેવા જણાવ્યું છે. આ જર્જરિત બિલ્ડિંગમાં તિરાડ પડતા આસપાસના લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. સ્થાનિક કોર્પોરેટર અને ધારાસભ્ય પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

READ  સુરતમાં તસ્કરો બન્યા બેફામ, અલગ અલગ 6 ઘરનાં તાળા તોડી ચોરી કરવાની ઘટના થઈ CCTVમાં કેદ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

FB Comments