VIDEO: ડાયમંડ સિટી સુરતમાં ફરી આગની ઘટના, સિલ્ક સીટી માર્કેટમાં લાગી ભીષણ આગ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ડાયમંડ સિટી સુરતમાં ફરીથી આગની ઘટના બની છે. સુરત રિંગરોડ પર આવેલી સિલ્ક સીટી માર્કેટમાં ભીષણ આગ લાગી હતી. ત્યારે ફાયરબ્રિગેડ વિભાગને જાણ કરતા જ ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કર્યા. સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. ત્યારે આગ લાગવાનું કારણ હાલમાં જાણવા મળ્યુ નથી.

READ  LRD ભરતીના વિવાદ અંગે બોલ્યા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments