સુરત પાંડેસરામાં આવેલી મયુર મિલમાં આગ લાગી, 18 ફાયર ફાઈટર ઘટનાસ્થળે, જુઓ VIDEO

 

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી મયૂર સિલ્ક મિલમાં ભીષણ આગ લાગી છે. આગ પર કાબૂ મેળવવા માટે ઘટનાસ્થળે 18 જેટલા ફાયર ફાઈટર પહોંચ્યા. આગના લીધે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી અને આગ લાગવાનું કારણ પણ હાલમાં અકબંધ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  રામોદ ગેંગરેપ કેસમાં ભાજપ નેતાનું નામ આવ્યું સામે, પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments