સુરતઃ મેમુ ટ્રેનના ડ્રાઈવરે મહિલા કર્મીને કર્યું ચુંબન! ડ્રાઈવરને કરાયો સસ્પેન્ડ

Surat Memu train driver suspended for kissing woman employee inside train

સુરતના રેલવે પ્લેટફોર્મ નંબર 4 પર મેમુ ટ્રેનના ડ્રાઈવરે મહિલા કર્મચારીને ચુંબન કર્યું. ડ્રાઈવરે મહિલાને એન્જિનમાં બોલાવીને ચુંબન કર્યું. જેની ફરિયાદ ડિવિઝનલ રેલવે મેનેજર સુધી થઈ, તો DRMએ મેમુ ટ્રેનના ડ્રાઈવરને સસ્પેન્ડ કરી દીધો. આ કેસમાં ડ્રાઈવર સસ્પેન્ડ થતા પોલીસે ફરિયાદ લેવાનો ઈનકાર કરી દીધો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  કમલેશ તિવારી હત્યાકેસમાં મોટો ખુલાસો, હોટલમાંથી ભગવા કુર્તા અને બેગ મળી આવ્યા, જુઓ VIDEO

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ભાવનગર: ડુંગળીના ભાવમાં ધરખમ ઘટાડો! 250 રૂપિયામાં 20 કિલો ડુંગળી વેંચાઈ

FB Comments