VIDEO: સુરતના મોરા ગામે મેળામાં મોટું ચકડોળ ખોટકાતા 50 જેટલા લોકો લોકો અટવાયા

Surat: More than 50 people rescued after a ride gets stuck in a fair at Mora village

સુરતમાં એક મેળામાં મોટુ ચકડોળ ખોટકાતા લોકોના જીવ તાળવે ચોંટ્યા છે. મેળાનું મોટુ ચકડોળ ખોટકાતા આશરે 50 જેટલા લોકો અટવાયા. સુરતના મોરા ગામે ભરાયેલા મેળામાં આ ચકડોળ ખોટકાતા લોકો ફસાયા છે.

આ પણ વાંચો: BIG BREAKING: બિનસચિવાલય વર્ગ-3 પરીક્ષા પેપરલીક કેસમાં પોલીસે 5થી વધુ લોકોની કરી ધરપકડ

હાલ ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. રેસ્ક્યુ ઓપરેશનમાં હાઈટેકનિક ફાયરબ્રિગેડની મદદ લેવાઈ રહી છે. હાલ ઘટનાસ્થળે ફાયરની 4 ટીમ હાજર છે. બીજી બાજુ રાત્રીના સમયે પૂરતી લાઈટો ન હોવાથી રેસ્ક્યુ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

FB Comments
READ  અમદાવાદ: કોંગ્રેસે કરી 'બંધારણ બચાવો' કૂચ, કોંગ્રેસના આગેવાનો રહ્યા હાજર