સુરત: આવક બંધ… ખર્ચા ચાલુ! જીમ શરૂ કરવા સંચાલકોની માગ

Surat Owners demand to unlock gym industry

જીમ આજે લોકડાઉનને કારણે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે. સુરત શહેરના મોટા ભાગના હેલ્થ સેન્ટર ભાડા કરાર પર છે તેવામાં હેલ્થ સેન્ટર ઉભું કરવા માટે બેન્કોની લોન અને ટ્રેનરના પગારના ખર્ચા. આ તમામ ખર્ચાઓની વચ્ચે જીમ સંચાલકો આર્થિક તંદુરસ્તી કથળી છે. શારીરિક તંદુરસ્તી અને શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં યોગ અને કસરત મહત્વની ભૂમિકા ભજવતા હોય છે ત્યારે જીમ સંચાલકોએ તેમનું કામકાજ શરૂ કરવા માટે વિનંતી કરી છે.

READ  'વાયુ' વાવાઝોડાને લઈને સરકાર સજજ, માછીમારોની 255 બોટ પરત બોલાવાઈ જુઓ VIDEO

આ પણ વાંચો: દગાબાજ ચીન આખરે ભારતની કુટનિતી સામે હાર્યુ, પોતાની સરહદમાં વધુ પાછળ જવાનુ ચીને સ્વિકાર્યુ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments