VIDEO: સુરતમાં સિટી બસમાં કંડક્ટરે રૂપિયા લીધા બાદ ટિકિટ ન આપતા મુસાફરોએ કર્યો વિરોધ

Surat: Passengers create ruckus after city bus conductor refuses to give ticket after taking money

સુરતમાં સિટી બસના મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો. સિટી બસ સેવાની રૂટ નંબર 410ની બસના કંડક્ટરે રૂપિયા લીધા બાદ ટિકિટ ન આપતા, મુસાફરોએ વિરોધ નોંધાવ્યો હતો, જે બાદ બસને સરથાણા પોલીસ સ્ટેશનમાં લઈ જવાઈ હતી. જ્યાં પોલીસે કંડક્ટર પાસે માફી પત્ર લખાવી કંડક્ટરને મુક્ત કર્યો હતો.

આ પણ વાંચો: જગન્નાથ મંદિરની જમીનનો વિવાદઃ ટ્રસ્ટની જમીન મુદ્દે ચેરિટી કમિશનરે ગંભીર લીધી નોંધ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  વડોદરાના સિનેમા અને હોટલમાંથી શંકાસ્પદ બેગ મળી આવતા દોડધામ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments