PM નરેન્દ્ર મોદી વતનમાં, સુરત એરપોર્ટ પર કરાયું વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત, જુઓ VIDEO

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સુરત એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાયું છે. PM મોદીએ સુરતના નવા એરપોર્ટના ટર્મિનલ ભવનનું ઉદ્ઘાટન કર્યું.

જુઓ VIDEO:

આ એરપોર્ટ રૂ.358 કરોડના ખર્ચે તૈયાર થયું છે. આ ટર્મિનલ ભવન 25,500 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે. સાથે જ તે ઈકોફ્રેન્ડલી ભવન હશે, જે 1800થી વધુ મુસાફરોની હેરફેરની ક્ષમતા ધરાવે છે.

READ  રાજકોટમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે 565.76 કરોડના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ-ખાતમૂહુર્ત

જુઓ VIDEO:

સાથે જ વડાપ્રધાન સૌપ્રથમ લખત રિવોલ્વિંગ સ્ટેજથી સુરતની જનતા સાથે ચર્ચા કરશે. પીએમ સાથે ચર્ચા કરવા લગભગ 15 હજારથી વધુ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જ્યારે કે 700થી વધુ લોકોએ વન ઓન વન ચર્ચા કરવા માટે પ્રશ્નો પણ નોધાવ્યા છે. આ તમામ પ્રશ્નોમાંથી શોર્ટલિસ્ટ કર્યા બાદ વડાપ્રધાન મોદી રિવોલ્વિંગ સ્ટેજ પર ફરતા ફરતા લોકો સાથે ચર્ચા કરશે.

READ  પાટણની સિધ્ધપુર APMCમાં જુવારના ભાવ રહ્યા સૌથી વધારે, જાણો જુદા-જુદા પાકોના ભાવ

જુઓ VIDEO:

[yop_poll id=901]

Booking of train tickets resume in Ahmedabad| TV9News

FB Comments