સુરત શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ, જુઓ VIDEO

સુરત શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. છેલ્લા બે કલાકમાં જ 3 ઈંચ જેટલો વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આંકડાની વાત કરીએ તો, 24 કલાક દરમિયાન માંગરોળમાં સૌથી વધુ 11 ઈંચ વરસાદ ખાબક્યો છે, જેને પગલે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જ્યારે ઉમરપાડામાં 4 ઇંચ, ચોર્યાસીમાં 3 ઇંચ, મહુવામાં 3 ઇંચ, માંડવીમાં 2 ઇંચ, પલસાણામાં 2 ઇંચ, બારડોલીમાં 1 ઇંચ, કામરેજમાં 1 ઇંચ અને ઓલપાડમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે.

READ  જો તમે આવી ભૂલ કરી તો તમારું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ કરી દેવાશે ડિલીટ!

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: શાકભાજીના ભાવમાં 50% નો વધારો! પૂરના પાણી ઘટ્યા, શાકભાજીના ભાવ વધ્યા, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  સુરત શહેરમાં અસહ્ય ઉકળાટ બાદ ધીમીધારે વરસાદ શરૂ, જુઓ VIDEO

 

[yop_poll id=”1″]

FB Comments