VIDEO: સુરતમાં ધોધમાર વરસાદ, શહેરના કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી

સુરત શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અહીં વરસાદી માહોલ જામ્યો છે. જેને પગલે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

આ પણ વાંચો: જમ્મુ કાશ્મીરમાં શનિવારથી ચાલુ થઈ શકે છે લેન્ડલાઈન સેવાઓ, સોમવારથી ખૂલશે સ્કૂલ-કોલેજો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ભરુચના આ વિસ્તારના પરિવારો ક્યારેય પણ પાણીની સમસ્યાને લઈને હેરાન થયા નથી!

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments