સુરત શહેરમાં અસહ્ય ઉકળાટ બાદ ધીમીધારે વરસાદ શરૂ, જુઓ VIDEO

કેટલાક દિવસના વિરામ બાદ મેધરાજાએ સુરતમાં ફરીથી પધરામણી કરી છે. સુરત શહેરમાં ધીમીધારે વરસાદ પડવાની શરૂઆત થઈ છે. સતત અસહ્ય ઉકળાટ બાદ વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સુરતના વેસુ, અડાજણ સહીતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે.

આ પણ વાંચોઅલ્પેશ ઠાકોરની મુશ્કેલીમાં વધારો, ડીસાની અદાલતે જાહેર કર્યુ વોરંટ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અમદાવાદના જુહાપુરામાં પોલીસની ગાડી પર થયો પથ્થરમારો, જુઓ VIDEO

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments