સુરત શહેરમાં પડ્યો ભારે વરસાદ, લોકોને થઈ રાહત, જુઓ VIDEO

સમગ્ર ગુજરાતમાં વરસાદી વાતાવરણ છે અને વરસાદ પણ જામ્યો છે. સુરતવાસીઓને પણ વરસાદ પડવાથી રાહત મળી છે. અમદાવાદ સહિતના શહેરોમાં ધીમે-ધીમે વરસાદ પડી રહ્યો છે.  સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલથી ખેડૂતપુત્રો ખુશખુશાલ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:  કાવેરી નદીમાં પૂરના કારણે કિનારાનું મંદિર ડૂબ્યું પાણીમાં, જુઓ VIDEO

 

READ  અમદાવાદ: ભગવાન જગન્નાથજીનો કરાયો સોનાવેશ, વર્ષમાં એક જ વાર સોનાવેશમાં થાય છે ભગવાન જગ્નનાથના દર્શન, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments