સુરત: સ્મીમેર હોસ્પિટલના મલ્ટીલેયર પાર્કિંગમાં યુદ્ધના ધોરણે 548 બેડની હંગામી હોસ્પિટલ તૈયાર

Surat SMC health dept converts multi layer parking of SMIMER hospital into corona wards

ગુજરાતના મહાનગરોમાં કોરોના પોઝિટિવ કેસમાં ચિંતાજનક હદે વધારો રહ્યો છે, ત્યારે સુરત મનપાએ કોરોનાના ખતરાને પહોંચી વળવા આગોતરૂ આયોજન કર્યું છે. સ્મીમેર હોસ્પિટલના મલ્ટીલેયર પાર્કિંગમાં યુદ્ધના ધોરણે 548 બેડની હંગામી હોસ્પિટલની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જેથી કોરોનાના કેસ વધે તો દર્દીઓને એક જ સ્થળે સારી સારવાર મળી રહે.

આ પણ વાંચો: હવામાન વિભાગ: રાજ્યભરના મોટાભાગના શહેરોમાં આગામી દિવસોમાં ગરમીનું જોર વધશે

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  ગુજરાતનું આ એક એવુ ગામ જ્યાં લગ્ન તો યુવકના હોય છે પણ કન્યા તમામ વિધિ પોતાની નણંદ સાથે પૂરી કરે છે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments