સુરત: કોર્પોરેટરની દાદાગીરી આવી સામે, દબાણ હટાવવા ગયેલા પાલિકા કર્મચારીઓ પર કર્યો હુમલો

Surat SMC officer attacked by BJP corporator during demolition drive

સુરતમાં સામે આવી છે કોર્પોરેટરની દાદાગીરી. દબાણ હટાવવા ગયેલા પાલિકાના કર્મચારીઓ પર સોનલ દેસાઇએ હુમલો કરી દીધો. એટલું જ નહિં સુરક્ષાકર્મીઓ સાથે પણ ઝપાઝપી કરી દીધી અને તેમની પર પણ હુમલો કરી દીધો. સોનલ દેસાઇ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  વિધાનસભામાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કહ્યું...નીતિન ભાઈ મુંજાતા નહીં..હું તમને ટેકો આપવા આવ્યો છું

આ પણ વાંચો: ગઢડા: વચનામૃત મહોત્સવનો પ્રારંભ, મહોત્સવને લઈને હરિભક્તોમાં ઉત્સાહ

FB Comments