ડુંગળીએ રડાવ્યાં! ડુંગળીના ભાવ પહોંચ્યા આસમાને, જુઓ VIDEO

ગરીબોની કસ્તુરી એવી ડુંગળી હવે આમ આદમી માટે ખરીદવી શક્ય નથી. સુરતના જથ્થાબંધ માર્કેટમાં 900 થી 1000 ના ભાવે ડુંગળીનું વેચાણ થઈ રહ્યું છે. જ્યારે છુટક માર્કેટમાં ડુંગળીનો ભાવ 60 થી 70 છે. ડુંગળીના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓ પણ હવે ડુંગળી ખરીદવાનું ટાળી રહી છે. તો હજુ પણ ભાવ વધે તેવી શક્યતા છે.

READ  MasterChef India Winner Nikita Gandhi in conversation with Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: રાજ્યમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  નાગરિકતા કાયદાને લઈને ગૃહપ્રધાન અમિત શાહનું નિવેદન, કેટલો પણ વિરોધ કરી લો સરકાર નહીં ઝુકે

 

FB Comments