સુરત: કોરોના સંક્રમણને અટકાવવા શનિવાર અને રવિવાર ટેક્સટાઇલ માર્કેટ બંધ, ટેક્ષટાઇલ ઉદ્યોગ દ્વારા લેવાયો નિર્ણય

Surat Textile market to remain closed on all Saturday, Sunday to combat coronavirus cases

કોરોનાના સંક્રમણને વધુ ફેલાતું અટકાવવા માટે શનિવાર અને રવિવારના રોજ માર્કેટ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણય સુરત ટેક્સટાઈલ ઉદ્યોગ અને કોર્પોરેશનની બેઠકમાં લેવાયો છે. આ નિર્ણયને પગલે સુરતના 165 ટેક્સટાઈલ માર્કેટ સપ્તાહમાં પાંચ દિવસ સુધી જ ચાલુ રહેશે અને જે કારીગરો વતન ગયા છે તેમને પરત ન લાવવા માટે પણ તાકીદ કરાઈ છે. કોરોનાથી બચવા તમામ માર્કેટને નિયમિત સેનિટાઈઝ કરાશે અને માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ જેવા નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

READ  Minor girl raped during function of Dadar school, Mumbai - Tv9 Gujarati

આ પણ વાંચો: દેશ અને ગુજરાતની સરહદ માટે મહત્વનો નિર્ણય, જામનગર એરફોર્સમાં નવી રડાર સિસ્ટમ માટે જમીન ફાળવાઈ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments