સુરતમાં ધોળા દિવસે ગઠિયો 2 લાખ રૂપિયા ભરેલી બેગ લઈ થઈ ગયો ફરાર, જુઓ VIDEO

 

સુરતના ઉધના વિસ્તારમાં એક ગઠિયો કળા કરી ગયો. એક યુવક દુકાન પર જ્યુસ પીવા આવ્યો હતો. પરંતુ જ્યુસનો એક ગ્લાક યુવકને કદાચ બે લાખ રૂપિયામાં પડ્યો. આ યુવક જ્યુસ પીવા પહોંચ્યો ત્યારે પાછળથી કોઈએ કચરો નાખ્યો. જે ધોવા માટે યુવકે દુકાન નજીક પડેલી ખુરશી પર બે લાખ ભરેલી પોતાની બેગ મુકીને પોતાના હાથ-મોં ઘોવા લાગ્યો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  સુરતના અગ્નિકાંડમાં ફસાયેલી એક વિદ્યાર્થિનીએ મૃત્યુ પહેલા પિતાને ફોન કરીને શું કહ્યું, આ AUDIO સાંભળીને આંખોમાં આંસૂ આવી જશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ સમયે તક મળે તેની રાહ જોઈને ગઠિયો બે લાખ રૂપિયા ભરેલી બેગ પાસે બેસી ગયો અને બેગ માલિકની જેવી નજરચૂક થઈ કે ગઠિયો બે લાખ રૂપિયાની બેગ લઈને છૂ-મંતર થઈ ગયો. આ બેગ તફડંચીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.

READ  Aravalli: Aravalli :Seized liquor worth Rs.7.75 lakh stolen from police line


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

[yop_poll id=”1″]

 

આ પણ વાંચો: વિશ્વ કપ 2019: મેન ઓફ ધ ટૂર્નામેન્ટની રેસમાં ભારતના આ ખેલાડી સહિત 6 ખેલાડીઓ સામેલ

 

FB Comments