VIDEO: સુરતમાં કોરોનાની સારવાર માટે વધુ 600 બેડની સુવિધા ઉભી કરાશે

Surat to add 600 more beds for COVID-19 patients

સુરત જિલ્લામાં કોરોના વાઈરસના કેસમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ સુરતની મુલાકાત લઈ રહ્યાં છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ સુરત શહેરની મુલાકાત લીધી હતી. તેઓએ કહ્યું કે સુરતમાં કોરોના વાઈરસની સારવાર માટે 600 બેડની વધારાની સુવિધા ઉભી કરવામાં આવશે. આ સિવાય તેઓએ લોકોને માસ્ક પહેરવા પણ અપીલ કરી હતી.

READ  અમદાવાદના એરડોર ગૃપની 204 કરોડની સંપત્તિ જપ્ત, બેંક છેતરપિંડી કેસમાં EDની મની લોન્ડ્રિંગ એક્ટ હેઠળ કાર્યવાહી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો : દેશના પાવર પ્રોજેક્ટમાં પણ ચીની કંપનીઓની થશે હકાલપટ્ટી, સરકાર કરી શકે છે નિયમોમાં ફેરફાર


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  રાજ્યસભાનો જંગ: કોંગ્રેસના 4 ધારાસભ્યના રાજીનામાનો સ્પીકરે કર્યો સ્વીકાર, જુઓ VIDEO

 

FB Comments