પતંગના રસિયાઓ માટે આવી એક ખરાબ ખબર, ગુજરાતના એક શહેરમાં અમુક કલાકો માટે પતંગ ચગાવવા પર લાગ્યો પ્રતિબંધ

Kite Flying Festival Gujarat

Kite Flying Festival Gujarat

ઉત્તરાયણનાં પર્વને ધ્યાનમાં લઈને સુરત પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં 7 જાન્યુઆરીથી 19મી જાન્યુઆરી દરમિયાન સવારે 6થી 8 અને સાંજે 5થી 7 વાગ્યા સુધી પતંગ ન ચગાવવાનો આદેશ કર્યો છે.

Kite Flying Festival Gujarat

 

પક્ષીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનરે આદેશ બહાર પાડ્યો છે સાથે ચાઈનીઝ દોરીના ઉપયોગ પર તેમજ લાકડી લઈ રોડ પર પતંગ પકડવા ઉપર પણ પ્રતિબંધ મુક્યો છે.

Kite Flying Festival Gujarat

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[yop_poll id=521]

Tapi, Rajkot, Jamnagar, Surat and Bhavnagar among other parts of state woke up to rain today

FB Comments

TV9 Web Desk1

Read Previous

Whastappના આ 3 નવા ફીચર્સથી Chating બનશે વધુ મજેદાર, ખાસ યૂઝર્સ જ લઈ શકશે આ નવા ફીચર્સનો લાભ

Read Next

ગુજરાતમાં બની રહેલા દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમની પ્રથમ ઝલક, શું છે ખાસિયતો?

WhatsApp પર સમાચાર