સુરતમાં કપડાના વેપારીઓની દુકાનમાં વરસાદી પાણી ભરાતા દોડધામ મચી, જુઓ VIDEO

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે.  સુરતમાં પણ ભારે વરસાદના લીધે લોકોનું રેસ્ક્યુ એરફોર્સના વિમાનો દ્વારા કરવામાં આવી રહ્યું છે.  સુરતના ઓલપાડ વિસ્તારમાં કાપડના વેપારીઓની દુકાનમાં પાણી ભરાઈ ગયું છે અને તેના લીધે વેપારીઓમાં દોડધામ મચી ગયી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  સરકારની મોટી કાર્યવાહી, 1800 જેટલાં NGOના FCRA રજિસ્ટ્રેશન કરાયા રદ

આ પણ વાંચો:   કાશ્મીરમાં ઓગસ્ટ ક્રાંતિઃ રાજ્યસભામાં બિલ પાસ થતાની સાથે મહેબુબા મુફ્તી અને ઉમરની ધરપકડ

 

[yop_poll id=”1″]

 

Oops, something went wrong.
FB Comments