સુરત: ભારે વરસાદને પગલે ફરી ઓલપાડમાં ભરાયા પાણી, બજારની દુકાનોમાં ઘુસ્યા પાણી

સુરતના ઓલપાડમાં ભારે વરસાદને પગલે દુકાનોમાં પાણી ભરાઇ ગયા હતા. જેના કારણે વેપારીઓમાં દોડાદોડી થઇ ગઇ હતી. ગાર્મેન્ટની દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓ પોતાનો કાપડનો માલ બચાવવા મથામણ કરી રહ્યા હતા.

આ પણ વાંચો: દક્ષિણમાં મેઘતાંડવ: સ્વર્ગ વાહીની નદીના પ્રવાહમાં ટ્રકે મારી પલટી, જુઓ VIDEO

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

READ  અમદાવાદ બાદ હવે સુરતવાસીઓ પણ માણી શકશે મેટ્રોની મજા, કેન્દ્ર સરકારે આપી પ્રોજેક્ટને લીલીઝંડી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments