સુરત: વહેલી સવારે LPG સિલિન્ડર ભરેલી ટ્રકમાં લાગી ભીષણ આગ, ઓલપાડ-સુરત સ્ટેટ હાઈવે કરાયો બંધ

surat vehli savare LPG cylinder bhareli truck ma lagi bhishan aag olpad surat state high way karayo bandh

સુરતમાં વહેલી સવારે LPG સિલિન્ડર ભરેલી ટ્રકમાં ભીષણ આગની ઘટના બની હતી. ઓલપાડ નજીક LPG સિલિન્ડર ભરેલી ટ્રક અને બસ વચ્ચે અકસ્માત સર્જાતા આગ ભભૂકી ઉઠી હતી. વિકરાળ આગની લપેટમાં સ્કૂલ બસ પણ આવી ગઈ હતી.

surat vehli savare LPG cylinder bhareli truck ma lagi bhishan aag olpad surat state high way karayo bandh

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Gujarat polls 2017: How will Note ban & GST affect this election? - Tv9 Gujarati

જો કે વિદ્યાર્થીઓને સલામત રીતે બસમાંથી બહાર કાઢી લેવાતા કોઈ જાનહાની થઈ નહોતી. આ અંગે જાણ થતા ફાયર વિભાગની બે ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આગની ઘટનાને લઈને ઓલપાડ-સુરત સ્ટેટ હાઈવે બંધ કરી દેવાયો છે. જેના કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે.

READ  VIDEO: કાંકરિયામાં રાઈડ તૂટવાની ઘટનામાં મૃત્યુ પામેલા મનાલી અને ઝૈદના મૃતદેહો પરિવારે ભારે હૈયે સ્વીકાર્યા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.
FB Comments