સુરતના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ, રસ્તાઓ પર ભરાયા પાણી, જુઓ VIDEO

કેટલાક દિવસના વિરામ બાદ મેધરાજાએ ફરીથી પધરામણી કરી છે. સુરતના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. જેને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. અને વાહનચાલકોને વાહન ચલાવવામાં તકલીફ પડી રહી છે. વિરામ બાદ વરસાદ શરૂ થતા લોકોમાં ખુશીની લાગણી ફોલાઈ ગઈ છે.

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશીના જાતકો માટે વર્તમાન દિવસ પ્રતિકૂળતાભર્યો રહેેવાની સંભાવના

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: માંડલમાં દલિત યુવકની હત્યાના કેસમાં નવો વળાંક, મુખ્યપ્રધાન સુધી આ મામલે રજૂઆત કરી હતી

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments